મૂળ વર્ણનને તેના સંવાદ તરીકે વાપરીને સુવાર્તાને શબ્દશઃ સ્વીકારીને સૌ પ્રથમ વખત - જેમાં સમાવેશ છે માથ્થી, માર્ક, લૂક અને યોહાનની સુવાર્તા- ઈતિહાસના સૌથી પવિત્ર શાસ્ત્રમાંના એક શાસ્ત્ર ઉપર નવો પ્રકાશ પાડે છે.

એપિસોડ્સ

  • માથ્થીની સુવાર્તા

    માથ્થીની સુવાર્તા તે શરૂઆતની ખ્રિસ્તી સદિઓમાં સૌથી લોકપ્રિય સુવાર્તા હતી. તે ખ્રિસ્તી સમુદાય માટે લખવામાં આવી હતી કેમકે તેની શરૂઆત યહૂદિ દુનિયાથી અલગ ... more

    3:09:58
  • માર્કની સુવાર્તા

    સુવાર્તાના વચનોને શબ્દશઃ તેના સંવાદ તરીકે વાપરીને, માર્કની સુવાર્તા ઈસુના મૂળ વર્ણનને પડદા ઉપર રજૂ કરે છે. લ્યુમો પ્રોજેકટ દ્વારા ફિલ્માંકન થયુ છે.

    2:03:23
  • લૂકની સુવાર્તા

    લૂકની સુવાર્તા, બીજા કોઈ પણ કરતા, પ્રાચીન જીવનકથાની કક્ષામાં વધુ બંધ બેસે છે. ઘટનાઓના " વર્ણનકાર" તરીકે, લુક, ઈસુને બધા લોકોના "તારણહાર" તરીકે જુએ છે,... more

    3:25:55
  • યોહાનની સુવાર્તા

    યોહાનની સુવાર્તા તેને જે રીતે લખવામાં આવી છે તે જ રીતે સૌ પ્રથમ બનેલ બાઈબલના શાસ્ત્રની ફિલ્મ આવૃતિ છે. ઈસુના મૂળ વર્ણનને - શબ્દશઃ -સંવાદ તરીકે વાપરીને... more

    2:25:39