Хош Хабар Топламы

યોહાનની સુવાર્તા તેને જે રીતે લખવામાં આવી છે તે જ રીતે સૌ પ્રથમ બનેલ બાઈબલના શાસ્ત્રની ફિલ્મ આવૃતિ છે. ઈસુના મૂળ વર્ણનને - શબ્દશઃ -સંવાદ તરીકે વાપરીને આ ગહન અને અદભુત ફિલ્મ ઈતિહાસના સૌથી પવિત્ર શાસ્ત્રમાંના એક શાસ્ત્ર ઉપર નવો પ્રકાશ પાડે છે. સુંદર રીતે શુટ કરવામા આવેલ, અદભુત રીતે ભજવવામાં આવેલ, અને તાજેતરનાજ ધર્મશાસ્ત્રીય, ઐતિહાસિક અને પુરાતત્વવિદ્યાના સંશોધનોની માહિતી સાથે, આ ફિલ્મ એ કંઈક એવું છે કે જેને માણવી જોઇએ અને સાચવી રાખવી જોઇએ. લ્યુમો પ્રોજેકટ દ્વારા ફિલ્માંકન થયુ છે.